Remedies to Quit Addiction
મિત્રો હાલના સમયમાં ભારતના તમામ ધરે મોટા ભાગે કંઈ ને કંઈ વ્યસન હોય જ છે. ધણા મિત્રો વ્યસન છોડવા માટે ધણો પ્રયત્ન પણ કરતા હોય છે. પણ તેની ઈચ્છા ને રોકી શકતા નથી અને છેવટે ફરીથી વ્યસન કરવા લાગે છે. એમ વિચારી ને કે એકવાર કરી લવ પછી નય કરી જે પોતાની જાતને જ છેતરે …