વોટ્સએપ ટૂંક સમયમાં તેના Disappearing Messages ફીચરમાં એક નવું અપડેટ રજૂ કરવા જઈ રહ્યું છે.
વોટ્સએપ Kept Messages અને વોટ્સએપ એડમિન ડીલીટ જેવા ફીચર્સ સામેલ છે.
નવા ફીચર દ્વારા યુઝર્સ Disappear થયેલા મેસેજને સેવ કરી શકશે.
મેસેજ એકવાર ડિલીટ કર્યા પછી, તે મેસેજ ગ્રુપના કોઈપણ સભ્યને દેખાશે નહીં.
WhatsApp હાલમાં Report Bug ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર યુઝર્સને એપ સંબંધિત કોઈપણ સમસ્યાની જાણ કરવાની મંજૂરી આપશે.
WhatsApp તેના પ્રાઈવસી સેક્શનમાં પણ ફેરફાર કરી રહ્યું છે. કંપની હવે આ વિભાગને મુખ્ય સેટિંગ સ્ક્રીન પર લાવી રહી છે.
WhatsApp તેના પ્રાઈવસી સેક્શનમાં પણ ફેરફાર કરી રહ્યું છે. કંપની હવે આ વિભાગને મુખ્ય સેટિંગ સ્ક્રીન પર લાવી રહી છે.
વધુ માહિતી