તરબૂચમાં રહેલ પોટેશિયમ, રાઇબોફ્લેવિન, આયર્ન, કેલ્શિયમ, ઝિન્ક, ફાઇબર,આયર્ન, વિટામિન-એ, સી, બી જેવા પોષક તત્ત્વ હોય છે.
તરબૂચમાં ફાઇબર અને પાણીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આ બંને જ વસ્તુઓ પાચનક્રિયાને ઠીક રાખવામાં મદદરૂપ થાય છે
તરબૂચનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં કેલોરી ઓછુ હોય છે અને ફાઇબર હોય છે. તેનાથી પેટ જલ્દી ભરાઇ જાય છે.
તરબૂચના સેવનથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે.
માંસપેશિઓમાં થતાં દુખાવાથી રાહત મેળવવા માટે પણ તમે તરબૂચનું સેવન કરી શકો છો.
તરબૂચ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ માટે ફાયદાકારક છે
તરબૂચને ક્યારેય પણ રાતના સમયે ન ખાવું જોઇએ. ખાદ્યા બાદ પાણી, દૂધ, લસ્સી અને કૉલ્ડ ડ્રિન્ક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ.
તરબૂચ લાયકોપીન (એન્ટીઑકિસડન્ટો)નો સારો સ્રોત છે જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
ડબૂચ એ થોડા ફળોમાંથી એક છે જે ગરમી દૂર કરે અને તરસ મટાડે છે
આવી જ સ્ટોરી વાંચવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો
અહી ક્લિક કરો