વજન ધટાડો દેશી ઉપચાર 15 દિવસમાં 

જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો આ ન્યૂઝ તમારા માટે કામના છે.

વજન ઘટાડવા માટે કરી લો આ ઉપાય મળશે 100 ટકા પરિણામ ફટાફટ ઓગળશે પેટની ચરબી

ભોજનમાં ચરબીવાળા,તૈલી,પનીર,બટર વગેરેનો ઉપયોગ કરવાથી પણ વજન માં વધારો થાય છે.

પેટની ચરબી ઘટાડાવા માટે પ્લેંક બેસ્ટ કસરત માનવામાં આવે છે.

તેને કરવાથી તમારા પગના પંજા અને હાથના ભાગે શરીરને ઉપર ઉઠાવવાનું છે.

બોડીને સ્ટ્રેચ કરો અને 10 સેકંડ સુધી આ સ્થિતિમાં રહો. 4-5 વાર આ કામ કરો.

એક મહિના સુધી આ કામ કરવાથી તમને ફરક જોવા મળશે.

વજન ઘટાડવા માટે ખાઓ આ ચીજો 

લસણ - સવારે ઉઠીને ખાલી પેટે લસણની 2 કળી ચાવી લેવાથી અને પછી એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઘટવા લાગે છે.

સફરજન - તેમાં અનેક ઓક્સીડન્ટ્સ હોય છે જે વજન ઘટાડવાની સાથે તમને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.

સવારે ખાલી પેટે 1-2 ગ્લાસ પાણી પીઓ.રાતે સામાન્ય અને હળવો તથા ઝડપથી પચે તેવો ખોરાક લો

આવી જ હેલ્થ સબંધિત સ્ટોરી જોવા નીચે આપેલ લિન્ક પર ટચ કરો