આત્મહત્યા કરનાર લોકોના વ્યવહારમાં નજર આવે છે આવા લક્ષણો
વ્યક્તિની અંદર આવતા આત્મહત્યા સંબંધિત વિચારોને રોકવા આટલા મુશ્કેલ નથી
જ્યારે વ્યક્તિને વધુ તણાવ કે ટેન્શન થવા લાગે એ પછી ધીરે ધીરે તે ડિપ્રેશનનું સ્વરૂપ લેવાનું શરૂ કરે છે.
એટલું જ નહીં ડિપ્રેશનને કારણે એ વ્યક્તિને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવવા લાગે છે.
પ્રથમ લક્ષણ ઉદાસ રહેવા લાગે
ડિપ્રેશનમાં વ્યક્તિ અચાનક શાંત થઈ જાય છે અને એ પહેલાની જેમ વાતચીત નથી કરતો.
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ હંમેશા એકલો રહેવા માંગે છે અને બીજા લોકોથી દૂર ચાલ્યો જાય છે.
ડિપ્રેશણમાં રહેતો વ્યક્તિ પહેલા જેવો નથી રહેતો, અચાનક તેના વ્યવહારમાં બદલાવ આવી જાય છે
ડ્રાઇવિંગમાં બેદરકારી, અસુરક્ષિત સેક્સ, ડ્રગ્સ, દારૂ વગેરે જેવા લક્ષણો હોય છે
આવા કેટલાક લક્ષણો ને સામેવાળી વ્યક્તિ સમયસર ઓળખી લે તો એ બીજી વ્યક્તિને આત્મહત્યા કરતા રોકી શકે છે.
અમારી મુલાકાત લો