મોબાઈલને બાજુમાં લઈને સૂતા લોકો કરી રહ્યા છે બહુ મોટી ભૂલ

મોબાઈલ માથાની નજીક રાખવો ઘાતક સાબિત થઈ શકે છે.

સુતી વખતે પણ મોબાઈલ ફોનને દૂર રાખવાનું પસંદ નથી.

મોબાઈલને કાં તો તકિયાની નીચે અથવા પલંગની નજીક રાખે છે.

સૂતા પહેલા બ્લુ-લાઇટ સ્ક્રીનનો ઉપયોગ કરવાથી તમારી ઊંઘમાં ખરાબ થઈ શકે છે.

મોબાઈલ ફોન હાનિકારક રેડિયેશન ફેંકે છે. જે તમારા મગજને નુકસાન પહોંચાડે છે.

જેના કારણે તમે માથાનો દુખાવો, મસલ્સમાં દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે.

ફોન થી નિકળતા આરએપ રેડિએશનને ગ્લિયોમા, એક પ્રકારના મગજમાં  કેન્સરનું જોખમ વધારે છે. 

ફોન ઓછામાં ઓછા ત્રણ ફૂટ રાખવાની સલાહ આપવામાં આવે છે.

આવી જ નવી માહિતી જેવી કે હેલ્થ, ટેકનોલોજી, ન્યૂઝ વાંચવા નીચે આપેલ લિન્ક પર ટચ કરો.