દાડમનું સેવન બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં ફાયદાકારક છે

દાડમ ખાવાના ફાયદા

દાડમમાં રહેલા એન્ટીઓક્સિડેંટ્સ લોહીની વાહિકાઓમાં ફૈટ જમા થવા દેતું નથી.

નિયમિત સેવનથી અલ્ઝાઈમરની બિમારી રોકવામાં કારગર નિવડે છે.

દાડમ બોડી ફૈટને કંટ્રોલ કરે છે, જેમાં મોટાપો ઓછો થાય છે.

દાડમમાં રહેલા એન્ટી ઓક્સિડેંટ્સ શરીરને ફ્રી રેડિકલ્સના પ્રભાવથી બચાવે છે.

દાડમ બ્લડમાં ઓક્સિજનનું લેવલ વધારવામાં મદદ કરે છે

તેના રસ નું રોજ સેવન કરવા થી હ્રદયરોગ અને લકવા નો ખતરો ઓછો થાય છે.

દાડમ ના દાણા ને વ્યવસ્થિત રીતે ચાવી ને ખાવા માં આવે તો કબજિયાત માં થી રાહત મળે છે.

પેટની બળતરા થતી હોય તો તેનો રસ પીવા થી પેટ ની બળતરા માં રાહત મળે છે.

દાડમ હ્રદય માટે ગુણકારી છે. હ્રદય તંદુરસ્ત રહે છે.

ખજુરભાઈ વિશે જાણવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો