પાણી પીવાના ફાયદા  આજે 10 ફાયદા વશે જાણો અને આ રીતે પાણી પોવો  એટલે સ્વાસ્થ સારું રહેશે.

પાણી પુષ્કળ પીવાથી ભૂખ ઓછી લાગે છે, જેથી શરીરની કેલરી મોટા પ્રમાણમાં કંટ્રોલ રહે છે. જેથી વજન ધટે છે.

પાણી પુરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થાય તો પથરી જેવી બીમારી થઈ શકે છે. તેથી પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાથી કિડની સારી રીતે કામ કરે છે.

પાણી પીવાથી મગજ ની કાર્યક્ષમતા માં ખૂબ વધારો થાય છે. પાણી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને લોહી પ્રાપ્ત થાય છે.

પાણી પીવાથી સ્નાયુઓ મજબૂત બને છે , પાણી સ્નાયુ સહિત શરીરના કોષોમાં ઑક્સિજનનું વહન કરવામાં મદદ કરે છે. 

શરીરમાંથી વધારે પ્રમાણમાં પરસેવા દ્વારા પાણીનો નિકાલ થવાથી પાણીની હોય છે તેથી તે કમી પૂર્ણ કરવા માટે પાણી પીવું. 

ચહેરા પર ખીલ તેમજ અન્ય કોઈ ડાઘ હોય તો પાણી પીવાથી એનું પ્રમાણ ધીમે ધીમે ઘટે છે તેમજ ચહેરાની સુંદરતા વધે છે. 

શરીરમાં પહેલા થોડાક રસાયણને લીધે ચહેરા પર કાળા નિશાન પડતા હોય છે જેના માટે પાણી એક ઉત્તમ ઈલાજ હોઈ શકે છે.

આપણા શરીરના બંધારણના પાણીનું ખૂબ જ મહત્વ છે. શરીરને સારી રીતે કાર્યરત રાખવા માટે દરરોજ ૩ થી ૪ લીટર પાણી પીવું જ જોઈએ.

આપણું શરીર ના 2/3 ભાગમાં પાણી રહેલું છે આ ઉપરાંત શરીરની મોટાભાગ કોષો, અંગો પાણી જેવા પ્રવાહીના બનેલા છે.

ભોજન પછી ગરમ પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે. આ ઉપરાંત રક્ત પ્રવાહ વધે છે, માંસપેશિયોને આરામ મળે છે. 

સવારે નયણા કોઠે  ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતામાં ખુબ જ વધારો કરે છે.

સંતરા ખાવાના કેટલા ફાયદા છે અને સ્વાસ્થય માટે કેટલું ફાયદાકારક છે જાણવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.