1

નરેન્દ્ર દામોદરદાસ મોદી આપણા ગુજરાતના મહેસાણા જિલ્લા ના જ છે. અને આઝાદી પછી જન્મેલા પ્રથમ વડાપ્રધાન છે

2

મોદી જ્યારે 8 વર્ષના હતા ત્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(એસએસએસ)ના સંપર્કમાં આવ્યા હતા. 

3

તેઓ ભારતના 14માં પ્રધાનમંત્રી છે. હાલના સમયમાં દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે. જે ગુજરાત માટે ગૌરવ ની વાત છે. 

4

ભણતર: Post Graduate વ્યવસાય: સામાજીક કાર્યકર્તા પિતા: દામોદરદાસ મૂલચંદદાસ મોદી  માતા: હીરાબેન   જીવનસાથી: જશોદાબેન

5

26 મી મે, 2014 ના રોજ મોદીએ ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. જે હાલમાં સુધી કાર્યરત છે. મોદીની લોકપ્રિયતા ખૂબ વધારો થાય છે. 

6

મોદીએ બાળપણમાં વડનગર રેલ્વે સ્ટેશન પર ચા વેંચવામાં પોતાના પિતાની મદદ કરી હતા. પછી તેમણે બસ સ્ટેન્ડ પાસે પોતાના ભાઈ સાથે એક ચાનો સ્ટોલ શરૂ કર્યો.

7

મોદીજી દિવાળી આર્મી જવાનો સાથે મનાવે છે અને બીજા પર્વો અલગ અલગ એટલે કે બાળકો, દિવ્યગો, સેવાભાવી સાથે ઉજવે છે. 

8

હાલના સમયમાં એક નારો વધુ ફેમસ સે મોદી છે તો બધુ મુનકીન હૈ સાથે મોદી અને યોગી ની ખૂબ ચર્ચા થાય છે.

9

મોદીજી વિદેશમાં ફરી તેના જેવી સુવિધા ભારતમાં વિકસિત કરવા માટે ખૂબ જ કાર્યરત હોય છે અને અનેક લોકો ને પ્રોત્સાહિત કરે છે. 

10

2014માં બીજેપીએ બહુમતીથી જીતનો શ્રેય મોદીને આપવામાં આવે છે અને આ 1984 બાદ પહેલી વાર થયુ છે.

11

મોદીજી હાલના સમયમાં દેશનું નામ ખૂબ જ આગળ લાવ્યા છે અને હાલ સુધી કોઈ દિવસ તેમણે રજા લીધી નથી.

12

ગુજરાતી માં આવી જ માહિતી મેળવવા અમારી સાઇટ ની મુલાકાત લો ખૂબ જ જાણવા મળશે