દૂધ પીવાના ફાયદા તમને ખબર છે કે તો જાણીલો
ગાય અને ભેસ સિવાય ના બધા દૂધ હમેશા ગરમ કરી ને જ પીવા
ગરમ દૂધ માં ઘી અને સાકર નાખીને પીવાથી શરીર બળવાન બને છે.
ગાય ના દૂધ ને ગરમ કરીને તેમાં સાકર, ઘી કે ગોળ નાખીને પીવાથી પેશાબના રોગો મટે છે.
ભેસનું દૂધ ગાયના દૂધ કરતા વધારે મીઠું વીર્ય ને વધારનાર છે.
સવારે દૂધ પીવાથી આખો દિવસ એનર્જી ભરપૂર રહે છે.
ઉંઘના હાર્મોન લેવલને વધારે છે અને આ કારણથી રાત્રે દૂધ પીધા પછી ઊંઘ સારી આવે છે.
દૂધમાં ખાંડ નાખીને પીવાથી વજન વધે છે જ્યારે દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાથી વજન ઘટે છે.
તેમાં વિટામિન B ભરપૂર માત્રામાં હોય છે. તેમાં હાજર વિટામિન B12 યાદશક્તિને તેજ બનાવે છે
કડવા લીમડાના ફાયદા ઓ જાણી ને તમે ચોંકી જસો નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો
ક્લિક અહી કરો