કમો ક્યાંનો છે. કમાની સેવા અને કમાના પરિવાર વિષે માહિતી અહી મૂકવામાં આવી છે. જો તમે કમના મિત્ર હોય તો જોવનું ભૂલતા નહીં
કમાભાઈ ટુંક સમયમાં ગુજરાતમાં હાલ તેને પ્રેમ કરવા વાળ ની સંખ્યા લાખોમાં થઈ ગઈ છે. જેનું કારણ કીર્તીદાન દ્રારા આપેલ પ્રેમ અને ચાહના છે.
કમો થોડાક અસ્થિર મગજ અને બોલવામાં થોડોક વાંધો છે જેના કારણે કીર્તિદાન ના પ્રોગ્રામમાં તે નાચવા લાગ્યો અને ત્યારથી જ કિસ્મત બદલાઈ ગઈ
કમાભાઈ હાલ જ્યાં પણ ડાયરો હોય ત્યાં તેમણે બોલવામાં આવે છે અને તેનું સ્વાગત કરવામાં આવે છે.જે પૈસા મળે છે તે તેમનું દાન કરે છે.
કમા નું સાચું નામ કમલેશભાઇ છે. તેના પિતાનું નામ નરોત્તમભાઇ છે. હાલ તે કમાના નામ થી ફેમસ થયા છે. જે કીર્તિદાન ના ફાળે જાય છે.
કમાભાઈ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામના રહેવાશી છે. કમો તેના ગામમાં આવેલ રામરોટી સેવા કેન્દ્રમાં જ હોય છે.
કમાભાઈ ને હાલમાં મળેલી ચાહના હાલ સુધી આટલા ટૂંકા સમયમાં કોઈ કલાકાર ને મળી નથી આથી ગુજરાતમાં કમાની ચાહના ખૂબ વધુ છે.
કમા ની હાલની ઉમર 25 કે 26 ઉમર છે જે હાલ કુંવરા છે હજુ સુધી તેમના લગ્ન થાય નથી. હાલ તે પણ લગન વિષે ના જ પાડે છે. કમાભાઈ હાલ ખૂબ જ વાઇરલ થયા છે.
હાલના સમયમાં આ વાત ખૂબ જોવા મળે છે
બુદ્ધિ હોય તો જ આગળ વધે એવું નથી, કોઈક સારો માણસ હાથ પકડીલે ને એટલે બુદ્ધિ આપોઆપ આવી જાય. જેમકે કમો અને કીર્તીદાન
શું તમે કેળાં ખાવ છો પણ તમને કેળાં ખાવાના ફાયદાઓ વિષે ખબર છે કે નહીં જો નહીં તો નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો અને જાણો કેળાં ખાવાના બહુમૂલ્ય ફાયદા
કેળાં ખાવાના ફાયદા