કડવા લીમડાના  મહુમૂલ્ય ફાયદાઓ

દાંત ના રોગો દૂર કરે છે. દરરોજ સવારે  લીમડાનું દાંતણ કરવાથી  

વાળ માટે ફાયદાકારક લીમડાના પાન ઉકાળી ને ઠંડુ કરી માથામા   નાખવાથી 

ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક લીમડાના પાન ની પેસ્ટ બનાવી લગાડો 

લોહી સાફ કરવા માટે ફાયદાકારક : લીમડાનો ઉકાળો અઠડીયામાં બે વાર પીવો 

ચામડીના રોગો માટે : લીમડાના પાનને ઉકાળી તેનું સ્નાન કરવાથી 

પેટમાં કૃમિ દૂર કરવા માટે લીમડાનો ઉપયોગ ઉત્તમ ગણવામાં આવે છે. 

સફરજન ખાવાના 10 બહુમૂલ્ય ફાયદા જાણવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો