તમારી લાઈફસ્ટાઇલ માં આટલા ફેરફાર કરો અને અપનાવો કોઈ દિવસ બીમાર નહીં પડો. 100% ગેરેન્ટી આપી શકાય એવું મહત્વ.

ભેંશ ના દૂધ ને બદલે ગાય ના દૂધનું સેવન કરો. ભેંશ કરતા ગાય નું દૂધ ઉત્તમ ગુણવતા વાળું ગણવામાં આવે છે.

ભેંશ ના ધી ને બદલે ગાય ના દૂધનું ધી નું સેવન કરો. કારણકે ભેંશ કરતા ગાય નું ધી ઔષધિ જ રૂપે ગણવામાં આવે છે.

ઠંડુ પીણું ટાળો અને રોજ ઓછામાં ઓછું 3 થી 4 લિટર પાણી પીવો. દિવસમાં એક વાર લીંબુ પાણી પણ પીવો જે એનર્જી આપશે. 

ખાંડ ને બદલે સાકર અથવા દેશી ગોળ નો ઉપયોગ કરો. ખાંડ ફક્ત નુકશાનકારક જ છે. એટલે ગોળ કે સાંકરનો ઉપયોગ કરો. 

માંસાહાર ને બદલે ફળો નું સેવન કરો. માંસ કરતાં ફળો વધુ ફાયદાકારક હોય છે. અને બધા પોષક તત્વો મળી રહે છે. 

બહારનું સાવ ઓછું ખાવા અને વધુ પ્રમાણ માં ગળું ના ખાવું જેથી ડાયાબિટીસ જેવી બીમારી થવાની સંભાવના ના રહે.

વધુ માં વધુ પ્રમાણ માં લીલા શાકભાજી અને લીલા ફળો ખાવાનો મહિમા રાખો 50% રોગો થવાની સંભાવના ધટી જાય છે. 

દરરોજ સવારે 30 મિનિટ યોગ કે કસરત કરો અથવા 2-3 km દોડવાનું રાખો એટલે તમારું શરીર સ્વસ્થ અને નિરોગી રહેશે. 

તમે સ્વસ્થ અને નિરોગી રહો એવી શુભકામના અને આવી વધુ માહિતી માટે અમારી સાઇટ ની મુલાકાત લો અને નવું જાણતા રહો.