Health Tips: શરીરને સ્વસ્થ રાખવા માંગો છો, સ્વાસ્થ્ય સારું રાખવાના થોડાક નિયમો શું છે?

આપણે રોજ સવારમાં ઊઠીને નાહવુ તેમજ જલ્દી ઉઠીને શરીર માટે વિવિધ યોગ અને કસરત કરવા જોઈએ.

સારા સ્વાસ્થ્ય માટે આપણે સવારે વહેલા ઊઠવું જોઈએ કારણકે આપણને શુદ્ધ હવા મળે અને મન પણ શાંત રહે.

શરીરની તંદુરસ્તી માટે 8 કલાકની ઉંઘ લેવી એ ખૂબ જરૂરી ગણાય છે.

તેલ વાળુ કે તળેલું ખાવાનું અને તેનાથી બનેલી વસ્તુઓ ના ખાવી જોઈએ.

સવારે ઉઠીને ગરમ પાણી પીવું જોઈએ અને નશીલી વસ્તુઓનું સેવન કદી ન કરવું જોઈએ

દારૂ ગુટકા ધુમ્રપાન નો સેવન કરવાથી આપના શરીરને ઘણા બધા નુકશાન થાય છે

સ્વસ્થ શરીર માટે આ બધી જાણકારી અપનાવી તે ખૂબ જ જરૂર છે ઉભા રહીને પાણી ન પીવું જોઈએ.

શરીરને તંદુરસ્ત રાખવા માટે શાકભાજી અને ફળોનો રસ પીવો જોઇએ. તેનાથી શરીર પણ તંદુરસ્ત રહે છે.

નાસ્તામાં ફળો ખાવા જોઈએ. બપોરના ભોજનમાં રાઈસ અને શાકભાજી ખાવા જોઈએ તેલ અને મસાલાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

રાત્રે મોડી રાત સુધી મોબાઈલ નંબર ચાહિયે કારણ કે તેના જ કિરણો નીકળે છે તે આપણી આંખોને નુકસાન કરે છે.

આવી જ હેલ્થ સંબધિત માહિતી મેળવવા આપેલ ફોટો પર લિન્ક પર કિલક કરો