દરરોજ વહેલી સવારે એક કલાક દોડવું સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

તમારા હૃદયને વધુ સક્રિય બનાવે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે.

તમારા શરીરને ચરબી સ્ટોર ન કરવા માંગતા હો. તો દરરોજ દોડવું તમારા ચયાપચયમાં વધારો કરી શકે છે.

દોડવાથી આપણી શારીરિક સ્થિતિ સુધારવામાં મદદ મળે છે.

પેટની ચરબી ઘટાડવામાં પણ અસરકારક છે

દરરોજ 5 થી 10 મિનિટ દોડવાથી હૃદય રોગનું જોખમ 45% ઓછું થાય છે.

દોડવાથી મોતિયાનું જોખમ પણ ઓછું થાય છે. આ સિવાય તે અન્ય રોગો સામે રક્ષણ આપે છે.

ઘૂંટણના દુખાવાથી બચવા માટે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દોડવું જ જોઈએ.

જો દોડી ના શકો તો ઓછામાં ઓછું 1-2 km ચાલવાનું રાખો. 

દરરોજ વહેલી સવારે દોડવાથી તમારી એનર્જી વધે છે અને બોડી ફ્રેશ રહે છે. 

પાણી પીવાથી તમારા શરીરને કેટલો ફાયદો થાય છે જાણવા નીચે આપેલ લિન્ક પર ટચ કરો