દાંત દૂધ જેવા સફેદ કરો ધરેલું ઉપચાર | દાંત સાફ કરવાના ઉપાય 

પીળા થઇ ગયેલા દાંતને સફેદ કરવાના સરળ ઉપાયો, ચમકવા લાગશે દાંત મોતીઓની જેમ

પીળા અને દાગ ધબ્બા વાળા દાંત જોવા કોઈને નથી ગમતા અને જયારે આવા દાંત હોઈ ત્યારે આપણે ઇચ્છવા છતાં પણ પોતાનું મોઢું નથી ખોલી શકતા.

ચોખ્ખા દાંત એ સારી પર્સનાલિટીની નિશાની છે. પરંતુ ઘણા લોકોને દાંત પીળા પડી જવાની સમસ્યા રહેતી હોય છે

તમારી માટે આજે કેટલાક ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છે

લીંબુના છોતરામાં સિંધવ મીઠું ઉમેરી દાંત ઉપર ઘસવામાં આવે તો દાંત સફેદ બને છે. દાંત ઉપર રહેલી પીળાશ દૂર થાય છે

ખાવાનો સોડા એક ચમચી લઇ તેમાં થોડું મીઠું ઉમેરી પાણી નાખી અને પેસ્ટ બાનવી દાંત ઉપર લગાવવાથી દાંતની પીળાશ દૂર થાય છે.

સ્ટ્રોબેરીમાં રહેલું વિટામિન-સી દાંતો ઉપર જામ થઇ ગયેલી ક્ષારીને દૂર કરવામાં મદદ કરે છે

નારિયેળના એક ચમચી તેલને મોઢામાં 1-2 મિનિટ સુધી રાખી કોગળા કરી પછી બ્રશ કરવામાં આવે તો પણ દાંત જલ્દી સફેદ થઇ જશે.

વજન ધટાડવા માટે ધરેલું ઉપચાર નીચે આપેલ લિન્ક પર ટચ કરો