"

"

બદામ ખાવાથી વધતી ઉંમર ની નિશાની દૂર કરવામાં મદદ કરે છે.

"

"

પલાળેલી બદામ ખાવાથી ભરપૂર પ્રોટીન મળે છે જેથી મસલ મજબૂત થાય  છે.

"

"

પલાળેલી બદામ ખાવાથી શરીરનું કોલેસ્ટ્રોલ ઓછું કરી હદયની બીમારી દૂર કરે છે.

"

"

બદામ ખાવાથી બ્લડશુગર જળવાય રહે છે એટલે ડાયાબિટીસ માટે ફાયદાકારક છે.

"

"

બદામ ખાવાથી કેન્સરના કોષો સામે રક્ષણ મળે છે

"

"

બદામ ખાવાથી શરીરની એનર્જી મળી રહે છે. અને થાક લાગતો નથી. 

"

"

બદામ માં ફૉસ્ફરસ હોવાથી દાંત મજબૂત બનાવમાં મદદ કરે છે

"

"

બદામ ખાવાથી યાદશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. 

"

"

બદામ હેલ્દી સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે

"

"

બદામ સાથે દૂધ લેવાથી તેનો ફાયદો બમણો થઈ જાય છે