પતિ-પત્ની જોક્સ હસી હસી ને ગાંડા થઈ જશોઅમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

પતિ-પત્ની જોક્સના નવા જોકસ, પતિ-પત્ની જોકસ, પતિ-પત્ની ના જોક્સ, નવા જોકસ, ટૂંકા જોક્સ,

1. પત્ની : ફરશી માં પત્ની ને શું કહેવાય ?

પતિ : ફરશી શું કોઈ ઓ ભાષામાં પત્ની ને કઈ ના કહેવાય

2. પતિ : તારા જન્મદિવસ ના દિવસે 50 ટોલા સોનું લઈ દઇસ.

પત્ની : તમે તો મને ફોરવિલ લઈ દેવાના હતા ને ?

પતિ : હા પણ નકલી ફોરવિલ ના કાલે ને

3. પત્ની : તમે 5 કલાક થી આપના લગ્નની કંકોત્રી કેમ જોવો છો ?

પતિ : હું આમાં એક્સપાઇરી ડેટ ગોતું છું.

4. પતિ : ચાઈના વાળા કોરોનાથી કંટાળા

પત્ની : હું કોલર ટૂયન થી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *