નવા ગુજરાતી સુવિચાર | ટૂંકા સુવિચાર | Good Morning સુવિચારઅમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

નવા ગુજરાતી સુવિચાર | ટૂંકા સુવિચાર | Good Morning સુવિચાર અહી આપવામાં આવેલ સુવિચાર તમે કોપી કરી ને શેર કરી શકો છો.

  • ”જીવનને બદવવાની જરૂર નથી, જરૂર સે કેવળ આપણા જીવન પ્રત્યેનો અભિગમ બદવવાની”
  • શિક્ષક અનંતકાળ ને પ્રભાવિત કરે છે. તે ખુદ પણ જાણી શકતો નથી, કે તેનો પ્રભાવ કયા સુધી પહોંચે છે.
  • સાચું બોલવાનું સાહસ રાખો, પરિણામ ભોગવાની શકિત ભગવાન આપસે.
  • વિચાર અને વિકાર એક વૃક્ષ ના જ બે ફળ છે, વિચાર ની દિશા બદલો વિકાર ખુદ ભાગી જસે
  • જેમ ધુમાડો વાયુ ને વંશ થઈ તેને અનુસરે છે તેમ ધર્મ વીરતા ને અનુસરે છે.
  • ખુશીમાં વચન નહીઆપવું, ગુસ્સામાં જવાબ નહીં આપવો, દુખમાં નિર્ણય નહીં લેવો.
  • ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ પારકાનું પડાવીને ખાવું એ વિકૃતિ, બહુક્યા રહીને બીજાને ખવડાવું એ સંસ્કૃતિ.
  • સત્ય માટે બધુ છોડી શકાય છે પણ સત્ય ને કોઈ પણ ચીજ માટે છોડી શકાય નહીં તેનું બલિદાન આપી શકાય નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *