ખજુરભાઈ વિશે સંપૂર્ણ માહિતી | Nitin Jani – Khajur Bhai, Gujarati
ખજુરભાઈ કોણ છે, ખજુરભાઈ નો નંબર, ખજુરભાઈ ની સેવા, ખજુરભાઈ ના ફોટા, ખજુરભાઈ ની પત્ની, જિગલી ખજૂર, ખજુરભાઈ ના લગ્ન, ખજુરભાઈ, ખજુરભાઈ ની ચેનલ, ખજુરભાઈના સોંગ,ખજુરભાઈ ની કહાની, ખજુરભાઈ વિશે માહિતી, ખજૂર ભાઈ નો મોબાઇલ નંબર, Khajur Bhai phone number Whatsapp, ખજૂર ભાઈ મોબાઈલ નંબર,

ખજુરભાઈ વિશે માહિતી
નામ | જાની નીતિનભાઈ |
પ્રખ્યાત નામ | ખજુરભાઈ (જિગલી) |
જન્મ | 24 મે 1986 |
જન્મસ્થળ | સુરત, ગુજરાત |
હાલનુ સ્થળ | બારડોલી, ગુજરાત |
અભ્યાસ | LLB, MCA & MBA |
ખજુરભાઈ કોણ છે
ખજૂરભાઈ એક સામાન્ય કુટુંબ માંથી આવેલ છે. તે બ્રામણ પરિવારમાં જન્મેલા છે. ખજુરભાઈ નો જન્મ સુરતમાં થયો હતો. ત્યારબાદ પિતાના કાર્યલક્ષી માટે બારડોલી ફર્યા હતા. ખજુરભાઈ બારડોલી માં અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તેમણે LLB, MCA, MBA જેવી ડિગ્રી મેળવી હતી. તે અભ્યાસમાં ખૂબ જ સારા હતા. નીતિનભાઈએ MCA માં માસ્ટર કરીને એક વર્ષ 65,000-70,000 ની નોકરી IT વિભાગમાં નોકરી કરતાં હતા.આ નોકરી છોડી દીધી.કારણ કે નિતિનભાઈને ડિરેક્ષણ અને એક્ટિંગમાં ખૂબ જ રસ હતો.તેમનો શોખ બોલિવૂડમાં કામ કરવાનો હતો.
ખજુરભાઈ ના લગ્ન
ખજુરભાઈ ના લગ્ન વિધિ જાની સાથે થયા છે જે હાલમાં બારડોલી માં જ રહે છે અને ધર કામ કરે છે.
ખજુરભાઈ ની પત્ની
ખજૂરભાઈ ની પત્ની નું નામ વિધિ જાની છે. વિધિ જાની ના ફોટા હાલ સુધી કોઈ પણ સોશયલ મીડિયામાં સામે આવ્યા નથી. ફકત નામ જ વિધિ જાની છે એ જાણવા મળે છે.
ખજુરભાઈના સોંગ
ખજુરભાઈના સોંગ દ્વ્રારા અનેક સોંગ ગાવામાં આવ્યા છે પરંતુ હાલમાં એક સોંગ ખૂબ જ પ્રખ્યાત છે. જાનું મારી રીછાની છે ગાડી લેવા.
ખજુરભાઈ ની ચેનલ
ખજુરભાઈ ની ચેનલ હાલમાં બે ચેનલ છે. 1. khajurbhai 2. khajurbhai vlog
ખજૂર ભાઈ નો મોબાઇલ નંબર | Khajur Bhai phone number
ખજુર ભાઈ નો મોબાઇલ નંબર : 8208031652
ખજુરભાઈ ની સેવા
ખજુરભાઈ ની સેવા માં કોઈ પણ સામે ના આવી શકે તેમણે હાલમાં 210+ ધર બનાવી આપ્યા છે. અને કેટલાક વૃદ્ધો ને ac, અનેક વસ્તુઓ દાન કરી છે. કેટલાક ને પૈસા તો કેટલાની જીવનશૈલી માં બદલાવ લાવ્યા છે. ખજુરભાઈ હાલના સમયમાં અમુક લોકો તેમણે ભગવાનનું રૂપ ગણે છે. આપણે પણ તેને કર્ણ કહીજ શકાય છે. ખજુરભાઈ હાલ સુધીમાં 8000+ મરેલા પશુ, પક્ષી ની દફનવીધી કરી છે. તેમણે કોઈનું દુખ જોઈ શકતા નથી.