ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 | Indian Coast Guard Recruitment 2022

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્રારા નવી ભરતી આવી છે જેની લાયકાત પગાર ઉંમર અંતિમ તારીખ સંપૂર્ણ માહિતી અહી આપવામાં આવશે. તાજેતરમાં નાવિક અને યાંત્રિકની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસે થી અરજીઓ માંગવી છે. વધુ માહિતી મેળવવા માટે નોટિફિકેસન જોવા વિનતી
ભારતીય કોસ્ટ ગાર્ડ માહિતી
સંસ્થા | ભારતીય કોસ્ટ ગાર્ડ |
નોકરીની | કેન્દ્ર સરકારની |
કુલ જગ્યા | 300 |
નોકરીનું સ્થળ | ભારત |
લાયકાત | 10,12, ડિપ્લોમા |
ફ્રોમ પ્રકિયા | ઓનલાઇન |
પગાર | 21,700 થી શરૂ |
ફ્રોમની શરૂઆત | 08-09-2022 |
અંતિમ તારીખ | 22-09-2022 |
ઑફિસનલ વેબસાઇટ | www.joinindiancoastguard.gov.in |
કોસ્ટ ગાર્ડ જગ્યાની વિગતો
- નાવિક (સામન્ય ફરજ) – 225
- નાવિક (ધરેલું શાખા) – 40
- યાંત્રિક (મિકેનિકલ) – 16
- યાંત્રિક (ઇલેક્ટ્રિકલ) – 10
- યાંત્રિક (ઇલેકટ્રોનિકસ) – 09
કોસ્ટ ગાર્ડ ની લાયકાત
- તમામ પોસ્ટ :: 10 મુ, 12 મું, ડિપ્લોમા
કોસ્ટ ગાર્ડ માટે ઉંમર મર્યાદા
- ન્યૂનતમ ઉંમર : 18 વર્ષ
- મહત્તમ ઉંમર : 22 વર્ષ
કોસ્ટ ગાર્ડ પગાર : 21,700 – 47600
કોસ્ટ ગાર્ડ પસંદગી પ્રકિયા
- લેખિત પરીક્ષા
- શારીરિક ફિટનેસ ટેસ્ટ
- 7 મિનિટ માં 1.6 કિમી
- 10 પુશ અપ્સ
- 20 સ્કવોટ અપ્સ
- દસ્તાવેજી ચકાસણી
- મેડિકલ ટેસ્ટ
કોસ્ટ ગાર્ડ અરજી ફી
- અન્ય તમામ ઉમેદવારો માટે : 250
- SC/ST ઉમેદવારો માટે : 0
કોસ્ટ ગાર્ડ મહત્વપૂર્ણ તારીખ
- શરૂઆત તારીખ : 08-090-2022
- અંતિમ તારીખ : 22-09-2022
કોસ્ટ ગાર્ડ મહત્વપૂર્ણ લિન્ક
નોટિફિકેશન | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવાની લિન્ક | અહી ક્લિક કરો |
નવી ભરતી અપડેટ માટે | અહી ક્લિક કરો |
અમારા WhatsApp Group જોડાવા | અહી ક્લિક કરો |
Also : ડાયાબિટીસ થવાના કારણો અને તેના આયુર્વેદિક ઉપચાર | ડાયાબિટીસ મટાડવા માટે શું કરવું