
નવા ગુજરાતી સુવિચાર | ટૂંકા સુવિચાર | Good Morning સુવિચાર
નવા ગુજરાતી સુવિચાર | ટૂંકા સુવિચાર | Good Morning સુવિચાર અહી આપવામાં આવેલ સુવિચાર તમે કોપી કરી ને શેર કરી શકો છો. ”જીવનને બદવવાની જરૂર નથી, જરૂર સે કેવળ આપણા જીવન પ્રત્યેનો અભિગમ બદવવાની” શિક્ષક અનંતકાળ ને પ્રભાવિત કરે છે. તે ખુદ પણ જાણી શકતો નથી, કે તેનો પ્રભાવ કયા સુધી પહોંચે છે. સાચું બોલવાનું…