ડાયાબિટીસ થવાના કારણો અને તેના આયુર્વેદિક ઉપચાર | ડાયાબિટીસ મટાડવા માટે શું કરવું | ડાયાબિટીસ નો રામબાણ ઈલાજઅમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

ડાયાબિટીસ વિશે માહિતી, ડાયાબિટીસ એટલે શું, ડાયાબિટીસ થવાના કારણો, ડાયાબિટીસના લક્ષણો, ડાયાબિટીસ માટે કસરતનું મહત્વ, ડાયાબિટીસ કંટ્રોલ કેમ કરવી, ડાયાબિટીસ ના ધરેલું ઉપાય, ડાયાબિટીસ વિશે માહિતી, ડાયાબિટીસ એટલે શું, ડાયાબિટીસ થવાના કારણો, ડાયાબિટીસના લક્ષણો, ડાયાબિટીસ માટે કસરતનું મહત્વ, ડાયાબિટીસ કંટ્રોલ કેમ કરવી, ડાયાબિટીસ ના ધરેલું ઉપાય, ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ,


ડાયાબિટીસ (મધુપ્રમેહ) એટલે શું ?

લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય તેને ડાયાબિટીસ કહેવાય છે. સામાન્ય રીતે લોહીમાં રહેલી સુગર કોષો ને શકિત પહોંચાડવાનું કામ કરે છે. પરંતુ ડાયાબિટીસના કારણે આ ક્રિયા બરોબર થતી નથી. જેથી યોગ્ય પ્રણામ માં લોહી પહોંચી શકતું નથી. ડાયાબિટીસ અથવા મધુપ્રમેહ રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે મીઠી પેશાબનો રોગ બતાવેલ છે.

ભારતમાં અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબિટીસ ની બીમારી થી પીડાય રહ્યા છે. ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમાં ખાંડનું કે ગળ્યું નું પ્રમાણ વધવા લાગે છે, ને વ્યક્તિની ધીમી ગતિએ પીડવાની પ્રક્રિયા થાય છે. આ રોગ લાંબા સમયે એક મોટું રૂપ ધારણ કરે છે અને વ્યકિતનું મુત્યુનું કારણ બને છે.

ડાયાબિટીસ થવાના કારણો

જ્યાં સુધી તમને ડાયાબિટીસના કારણો નહીં સમજો ત્યાં સુધી તેનો ઈલાજ કરવો મુશ્કેલ છે.

પ્રથમ કારણ તો ખોરાકમાં ગળ્યું ખાવાનું પ્રમાણ વધારે હોવું. પાણી ઓછું પીવું.

જયારે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે ત્યારે લોહીઆ રહેલું આ કોલેસ્ટ્રોલ કોશિકાઓ ની આસપાસ જમા થવા લાગે છે. જેથી લોહી માં રહેલા ઇન્સ્યુલીન કોશિકાઓ સુધી પહોંચી શકતું નથી જેથી ગ્કોલુઝ ને ગ્રહણ કરવા માટે રિસેપ્ટર ની સંખ્યા ઓછી થઈ શકે છે. આથી તે ઇન્સુલીન શરીર માં ક્યાંય કામ નથી આવતું , એટલે જયારે તે વ્યક્તિ સુગર ચેક કરાવે ત્યારે સુગર લેવલ ઊંચું આવે છે કારણ કે ખરાબ કોલેસ્ટ્રોલ કોશિકાઓ આસપાસ જમા થયેલો હોવાથી તે ગ્કોલુઝ શોષણ નથી કરી શકતી અને જે બહાર ઇન્સુલીન આપવામાં આવે છે.

ડાયાબિટીસના લક્ષણો

  • વજનમાં ધટાડો.
  • ખૂબ જ વધારે તરસ લગાવી
  • અતિશય ભૂખ, તરસ અને પેશાબ
  • હાથ પગમાં બળતરા
  • નપુંસતા
  • થાક લાગવો, કળતર
  • ઇજા ઠીક ના થવી
  • ધૂંધળું દેખાવું

ડાયાબિટીસ માટે કસરનું મહત્વ

ડાયાબિટીસને થતી અટકાવા માટે કસરત મહત્વનો ભાગ ભજવે છે. યોગ્ય રીતે કસરત કરવાથી પેટની ચરબી દૂર થાય છે. આથી પેટની ચરબી ઘટવાથી ઇન્સયુલીનની અસરકારકતા વધે છે. કસરત કરવાથી વજન ધટે છે. અને વજન ધટવાથી ડાયાબિટીસ આપમેળે કાબુમાં રહે છે. કસરતના કારણે હદય અને ફેફસા ખૂબ મજબૂત થાય છે.

ડાયાબિટીસને કંટ્રોલ કેમ કરવી

ડાયાબિટીસ થવા પર ધ્યાન રાખવા ગળ્યું ખાવાનું બંધ અથવા સાવ ઓછું કરવું જોઈએ. સમયસર ડોકટર પાસે તપાસ કરવી અને યોગ્ય રીતે કોઈ પણ ઉપચાર કરવો જોઈએ (દવા પણ).

ખાંડ નો ઉપયોગ બને એટલો ઓછો કરવો, ખાંડ ની જગ્યાએ દેશી ગોળ નો ઉપયોગ કરવો.

લીમડાના પાન ખાવાથી પણ શરીરમાં શુગરનું લેવલ માપમાં રહે છે. તેથી દરરોજ ઓછામાં ઓછા 3 થી 5 લીમડાના પાન ખાવા જોઈએ. ડાયાબિટીસ હોય તો લીલા શાકભાજી નું સેવન વધારે પ્રમાણ માં કરવું જોઈએ. આ ઉપરાંત વધારે પ્રમાણ માં ફળો ખાવા ડાયાબિટીસ હોય તો અમારી યૂટ્યૂબ ચેનલ હેલ્થ ટિપ્સ માહિતી માં 6 શાકભાજી અને 6 ફળો કયા વધુ માં વધુ ખવાય એની માહિતી નો વિડીયો મુકેલ છે જે જોવા અહી ક્લિક કરો.

ડાયાબિટીસ ના ધરેલું ઉપાય

અહી તમને 2 ઉપાય આપ્યા છે જેમાંથી તમે કોઈ એક કરી શકો છો.

સામગ્રી

મેથી ના દાણા 100 ગ્રામ

તમાલપત્ર 100 ગ્રામ

જાંબુના ઠળિયા 150 ગ્રામ

બીલીપત્ર ના પાન 250 ગ્રામ

પાઉડર બનવાની રીત

સૌપ્રથમ બધાને તડકામાં સૂકવીને પાઉડર બનાવી બધુ મિક્ષ કરવાનું છે. (તડકામાં સૂકવીને)

પાઉડર ક્યારે ઉપયોગ માં લેવો

આ પાઉડર ને દરરોજ સવાર સાંજ એક થી દોઢ ચમચી ખાલી પેટે જમવાના એક કલાક પહેલા ગરણ્મ પાણી સાથે નીચે બેસી ને પીવું . સવારે પેટ સાફ કર્યા પછી લેવો, આ ઉપાય 2-3 મહિના કરવાનો રહેશે ત્યાં સુધી માં તમારા શરીર માં ફેરફાર જોવા મલશે.

બીજો ઉપાય

ત્રિફલા ચૂર્ણ જે તમને બજારમાં મોટે ભાગે આયુર્વેદ સ્ટોર કે મેડિકલ સ્ટોર પરથી મળી રહેશે. આ ત્રિફલા ચૂર્ણ રાત્રે એકઠી દોઢ ચમચી ગરણ દૂધ સાથે લેવાનું છે.

ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ

ડાયાબિટીસ માટે અકસીર ઈલાજ છે મેથી સૂકી મેથી ને પલાળી સવારે નારણા કોઠે સેવન કરવું.

ડાયાબિટીસ માટે પાલક પણ ખૂબ જ ફાયદો આપે છે. પાલકમાં વિટામિન અને પોષક તત્વો આપણા શરીરને સ્વસ્થ રાખે છે.

ડાયાબિટીસ માટે ગાજરનું સેવન કરવું જોઈએ. ગાજર આપના શરીરમાં રહેલ ખાંડ ને ઓગળે છે.

ડાયાબિટીસના દર્દીને બીટ નું સેવન કરવું જ જોઈએ. જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. આ ઉપરાંત મધ અને તજ નો ઉપયોગ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે.

કારેલાંના ટુકડા કરી તડકામાં સૂકવી તેનું ચૂર્ણ બનાવી તેનું સવાર સાંજ સેવન કરવાથી ડાયાબિટીસ કાબુમાં રહે છે.

અમારો આ આર્ટીકલ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અમને આશા છેકે આ પોસ્ટ તમને ગમી હશે. અમે અહી બધા પુસ્તકો અને વિડીયો માંથી બધી માહિતી ભેગી કરીને તમને આપી છે તમે આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *