અરવિંદ કેજરીવાલ નો પરિચય | કેજરીવાલ : જાતિ, ઉંમર, પત્ની, નેટ વર્થ, જીવનચરિત્ર | Kejriwal Caste, Income, Age

_112749410_03797669-a3f4-46dc-8328-81bfe81dfe64

અરવિંદ કેજરીવાલ નો પરિચય | અરવિંદ કેજરીવાલ : જાતિ , ઉંમર, પત્ની, નેટ વર્થ, જીવનચરિત્ર | Kejriwal Caste, Income, Age

અરવિંદ કેજરીવાલ નું જીવનચરિત્ર

અરવિંદ કેજરીવાલ ભારતીય રાજકારણના એક લોકપ્રિય રાજનેતા અને લોકપ્રિય સામાજિક કાર્યકર્તા છે. બાળપણમાં તેઓ એક ઉજજવળ વિધાર્થી તરીકે તેમણે પહેલા જ પ્રયાસે પરીક્ષા પાસ કરી હતી. અને પછી તેઓ પ. બંગાળ માં આઇઆઇટી ખડકપૂર માં એડમિશન લઈ તેમણે મિકેનિકલ ઇનજીનીયરિંગ પસંદ કર્યું હતું. તમને 1993 માં સિવિલ સેવા પરીક્ષા પાસ કરી અને ભારતીય રાજસ્વ સેવામાં શામેલ થઈ ગયા હતા. 1995 માં તમને પોતાની 1993 ની આઇઆરએસ બેચની સુનિતા સાથે લગન કર્યા હતા.

તમને 2006 માં પોતાની નોકરી માંથી રાજીનામું આપ્યું હતું. 1999 માં પરિવર્તન નામક એક આંદોલનની શરૂઆત કરી. કેજરીવાલની લોકપ્રિયતા 2010 માં વધી જ્યારે 2010 માં લોકપાલ બિલને પાસ કરાવવા માટે તેમણે પ્રચાર કરતાં પ્રમુખ અન્ના હજ્જા સાથે ખુદને જોડી દીધા. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી (આપ) નામની પોતાની પાર્ટીની સ્થાપના કરી.

પ્રથમ વારાણસી મત વિસ્તારથી 16 મી લોકસભા ની ચુંટણી લડી મોદી સામે હાર મળી. 2015 માં દિલ્હી વિધાનસભા ની ચુંટણી લડી અને 70 સિટોમાંથી 67 સીટો પર જીત મેળવી અને તમને દિલ્હીના 7 માં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સાંભળ્યો.

અરવિંદ કેજરીવાલ નો પરિચય

નામ અરવિંદ કેજરીવાલ
જન્મતારીખ 16 ઓગસ્ટ 1968
ઉમર 54 વર્ષ (2022)
જન્મસ્થળ સિવાની, ભિવાની જિલ્લો, હરિયાણા
પાર્ટીનું નામ આમ આદમી પાર્ટી (aap)
જ્ઞાતિ બનિયા
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ ગોવિદરામ
માતાનું નામ ગીતા દેવી
પત્નીનું નામ સુનિતા
સંતાન 1 પુત્ર અને 1 પુત્રી
કાયમી સરનામું 87 બ્લોક, નવી દિલ્હી, 110001
હાલનુ સરનામું બંગલો નં,6, સિવિલ લાઇન્સ, દિલ્હી, 9911576726

અરવિંદ કેજરીવાલ ની રાજકીય સમયરેખા

2015 : તેમણે 2015 માં દિલ્હીમાં વિધાનસભા ચુંટણીમાં મોટી જીત માટે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. અને 14 Feb 2015 ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી ના શપથ લીધા હતા.

2014 : પ્રથમ વારાણસી મત વિસ્તારથી 16 મી લોકસભા ની ચુંટણી લડી મોદી સામે હાર મળી. જેમાં 370,000 મતો થી હાર મળી હતી.

2013 : કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી એ 2013 ની દિલ્હી વિધાનસભા ચુંટણીમાં પોતાની શરૂઆત કરી હતી. જ્યાં તેમણે 70 સીટોમાંથી 28 સીટો જીતી સૌથી મોટી પાર્ટી તરીકે ઉપસી આવી હતી. અરવિદ કેજરીવાલે 28 ડિસેમ્બર 2014 માં કેજરીવાલે આ પદ થી રાજીનામું આપ્યું હતું. આ સમયે 49 દિવસ સત્તામાં રહી હતી.

2012 : અરવિદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની શરૂઆત કરી. આ એક રાજકીય પાર્ટી છે. 26 નવેંબર 2012 માં લોન્ચ કરી હતી.

કુલ સંપતિ : $0.5 M

Leave a Reply

%d bloggers like this: